ચાલતી પટ્ટી

"પ્રાથમિક શાળા મુજકુવા આપનું હાર્દિક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે."

ONLINE CORSES

શાળાની સુવિધાઓ


શાળામાં ધોરણ 1 થી 8 સુધી બાળકો અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને પીવા માટેનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે આર ઓ પ્લાન્ટ ની વ્યવસ્થા છે. કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ સેનિટેશનની વ્યવસ્થા છે, વૃક્ષોથી શાળાનું વાતાવરણ નયનરમ્ય હોવાને કારણે બાળકોને ગરમીમાં પણ ઠંડક મળી રહે છે, ધોરણ ૬ થી ૮ માં અંગ્રેજી માધ્યમમાં ભણવાનો લાભ મળી રહે છે. શાળાની ફરતે સંપૂર્ણ દિવાલ થી સુરક્ષિત છે. ધોરણ 1 થી 4 માં પ્રજ્ઞા વર્ગ ચાલે છે. મધ્યાહન ભોજનનો લાભ વિદ્યાર્થીઓને કાયમ મળી રહે છે. વિદ્યાર્થીઓને રમતો રમવા માટે તમામ પ્રકારના સાધનો શાળામાં ઉપલબ્ધ છે.